તલાટી કમ મંત્રી પરીક્ષા કોલ લેટર તારીખ 2023

તલાટી કમ મંત્રી પરીક્ષા 2023 ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) તલાટી પરીક્ષા તારીખ 2023 સંબંધિત સમાચાર. GPSSB દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ, 7 મે ૨૦૨૩ ના રોજ તલાટી કમ મંત્રી ની પરીક્ષા લેવામાં આવશે.

Gujarat Panchayat Service Selection Board (GPSSB) Talati Exam Date 2023 related News (તલાટી પરીક્ષા તારીખ 2023)

નોકરી ભરતી બોર્ડ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
જાહેરાત નંબર 10/2021-22
પોસ્ટ તલાટી કમ મંત્રી ગુજરાત (વર્ગ 3)
ખાલી જગ્યાઓ 3437+
નોકરીઓનો પ્રકાર પંચાયત વિભાગ
અરજી પ્રક્રિયા જાન્યુઆરી – ફેબ્રુઆરી 2022
Talati Exam date 2022 (તલાટી પરીક્ષા તારીખ 2022) 7 મે 2023
Talati Mantri Call Letter 2022 પરીક્ષાની તારીખના 10-15 દિવસ પહેલા
નોકરીનો પ્રકાર ગુજરાત સરકાર ની નોકરી
સત્તાવાર વેબસાઇટ http://gpssb.gujarat.gov.in Or ojas.gujarat.gov.in

જે ઉમેદવારોએ તલાટી મંત્રી અને પંચાયત સચિવની જગ્યાઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું હતું તેઓ પરીક્ષાની તારીખના થોડા દિવસો પહેલા પરીક્ષા કેન્દ્રનું નામ અને સ્થાન, GPSSB તલાટી મંત્રીનું એડમિટ કાર્ડ (કોલ લેટર) ડાઉનલોડ કરી શકે છે.  GPSSB એ તલાટી મંત્રી અને પંચાયત સચિવ પરીક્ષા કેન્દ્ર ચકાસવા માટે લિંક બહાર પાડી છે.

Advt No.10/2021-22

પોસ્ટનું નામ: ગ્રામ પંચાયત સચિવ (તલાટી કમ મંત્રી)

(Talati Exam Date 2022) તલાટી પરીક્ષા તારીખ 2022 : 7 મે 2023

રાજ્યમાં તલાટીની પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ગ્રામ પંચાયત તલાટીની પરીક્ષા આગામી 7 મે ના રોજ રાજ્યભરમાં લેવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાહેરાત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કરે છે.

અગાઉ તલાટીની પરીક્ષા 30 એપ્રિલના યોજાવવાની શક્યતાઓ હતી, જે પછી ગ્રામ સેવા પસંદગી મંડળ તરફથી તમામ સરકારી કોલેજોને પત્ર લખી વર્ગખંડ ફાળવવા માટે જણાવ્યું હતું. જે પછી આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સત્તાવાર રીતે જાહેરાત કરી કે, 7 મેના રોજ તલાટીની પરીક્ષા લેવાશે.

તલાટી પરીક્ષા હોલ ટીકીટ ડાઉનલોડ લીંક

હોલ ટીકીટ ડાઉનલોડ કરવા અંગે નોટીફીકેશન અહિ ક્લીક કરો
હોલ ટીકીટ (કોલ લેટર) ડાઉનલોડ લીંક અહિ ક્લીક કરો
જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબર અહિ ક્લીક કરો

Vrudh Pensan Yojana Gujarat | વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2023

Leave a Comment